skinny.

Latest / Bakulesh Jamnada Mehta

(૫૬) દ્વારીકાધીશની નગરી છે આ .mp3

આ એક ભાવવાહી ગીત છે જે સંપૂર્ણ દ્વારીકા દર્શન કરાવશે, હું શબ્દોની પઝલ ગેમ રમી શકું પરંતુ મને સંગીત જ્ઞાન નથી છતાં આવડયું તે રીતે આ ગીતને મેં કમ્પોઝ કરી ગાયું છે અને આપ સૌ સમક્ષ રજુ કર્યું છે. "જય જય દ્વારીકાધીશજી"

The skinny

The skinny isn't ready yet — notes appear once the transcript is processed.